You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન પલટાશે? ગરમી વધશે કે ગાજવીજ સાથે વરસાદ પડશે?
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન પલટાશે? ગરમી વધશે કે ગાજવીજ સાથે વરસાદ પડશે?
સામાન્ય રીતે ગુજરાતમાં એપ્રિલ મહિનાના મધ્ય ભાગમાં ગરમી પડતી હોય છે અને રાત્રિના સમયે પણ તાપમાનનો પારો ઊંચો જતો રહેતો હોય છે.
જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 20મી માર્ચ પછીના સમયથી કમોસમી વરસાદ પડ્યો છે અને ગત અઠવાડિયામાં પણ માવઠું પડ્યું હતું.
હાલ ગુજરાતમાં 'સિઝન પ્રમાણે' ગરમી નથી પડી રહી તથા અનેક સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ત્યારે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદ પડશે કે કેમ? કે ગરમી પડવાની શરૂ થઈ જશે.
આગામી દિવસો દરમિયાન કેવું વાતાવરણ રહેશે, જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન