ગુજરાતમાં આગામી દિવસોમાં કેવી ગરમી પડશે? વરસાદને લઈ શું છે આગાહી?

ગુજરાતમાં આગામી દિવસોમાં કેવી ગરમી પડશે? વરસાદને લઈ શું છે આગાહી?

ગુજરાતના લોકોને આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

આવનારા ત્રણ ચાર દિવસ સુધી રાજ્યમાં પુષ્કળ ગરમી પડશે.

કેટલાક વિસ્તારોમાં તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.

જોકે, 19 તારીખથી ત્રણ દિવસ રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે.