'અટકીશું નહીં,' રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાઓને મળીને બીજું શું કહ્યું?
'અટકીશું નહીં,' રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાઓને મળીને બીજું શું કહ્યું?
પ્રકાશિત
મંગળવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નવીદિલ્હી ખાતેના નિવાસસ્થાને INDIA ગઠબંનધનના નેતાઓની બેઠક મળી હતી.
આ સિવાય તેમાં સિવિલ સોસાયટી સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનના નેતાઓ પણ સામેલ થયા હતા.
રાહુલ ગાંધીએ બેઠક પછી કહ્યું હતું કે વિપક્ષના નેતાઓનો સંઘર્ષ ચાલુ રહેશે, આ સિવાય પણ તેમણે આગામી આંદોલન અંગે અણસાર આપ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



