દિલ્હીના જંતર-મંતર પર તિરંગો ફરકાવવા અંગે અભિજિત દીપકેએ શું કહ્યું?
દિલ્હીના જંતર-મંતર પર તિરંગો ફરકાવવા અંગે અભિજિત દીપકેએ શું કહ્યું?
પ્રકાશિત
કૉક્રોચ જનતા પાર્ટીના આશુતોષ રાંકા અને સૌરવ દાસ પાંચ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે મંગળવારે જંતર-મંતરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા તેમની સામે એફઆઈઆર દાખલ કરી હતી.
આના વિશે કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ પ્રતિક્રિયા આપી હતી.

ઇમેજ સ્રોત, Abhishek Chinnappa/Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



