રાજકોટ : ક્ષત્રિય મહિલાઓ તલવારની સાથે કેવી રીતે રાસ રમતાં શીખે છે?
રાજકોટ : ક્ષત્રિય મહિલાઓ તલવારની સાથે કેવી રીતે રાસ રમતાં શીખે છે?
પ્રકાશિત
રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા થતો તલવાર રાસ, કાર ચલાવતા તલવારબાજી, બંને હાથમાં તલવાર સાથે રાસ રજૂ કરવામાં આવે, ત્યારે જોનાર દંગ થઈ જાય છે.
જોકે, આના માટેની તૈયારીઓ મહિનાઓ પહેલાંથી થતી હોય છે.
તેઓ કેવી રીતે તૈયારી કરે છે અને તેમાં કેવી-કેવી મુશ્કેલી આવે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



