મનસુખ વસાવા હવે ચૂંટણી નહીં લડે?

મનસુખ વસાવા હવે ચૂંટણી નહીં લડે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચારઅભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.

રાજ્યમાં સત્તારૂઢ ભાજપ, મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા સ્થાનિક સ્તરે નેતાઓ વિજય માટે પ્રયત્નશીલ છે અને જાહેરસભાઓને સંબોધિત કરી રહ્યા છે.

એવામાં ભરૂચની બેઠક પરથી ભાજપના સંસદસભ્ય મનસુખ વસાવાનાં એક નિવેદને સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.

રેકૉર્ડ વખત ભરૂચનું પ્રતિનિધિત્વ કરનારા મનસુખ વસાવાએ ભવિષ્યમાં ચૂંટણી લડવા વિશે વિચાર વ્યક્ત કર્યા હતા.

આ વીડિયોમાં સાંભળો કે એમણે શું કહ્યું કે જેની ચર્ચા જાગી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન