You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હવે કમોસમી વરસાદ પડશે? શું છે આગાહી?
ગુજરાતમાં હવે કમોસમી વરસાદ પડશે? શું છે આગાહી?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ કમોસમી વરસાદ અને કરાં પડ્યાં બાદ, હવે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે.
ગુજરાતના તમામ વિસ્તારોમાં દિવસના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને સ્પર્શી રહ્યો છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવૅવની શક્યતા છે, એટલે કે લૂ લાગવાની શક્યતા છે.
આવતા અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે.
કયા વિસ્તારમાં વાતાવરણ કેવું રહેશે અને કેવી અસર જોવા મળશે, જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન