સુરત: જે લોકોનાં ઘરો પાણીમાં ડૂબી ગયાં, તેઓ શું બોલ્યા?
સુરત: જે લોકોનાં ઘરો પાણીમાં ડૂબી ગયાં, તેઓ શું બોલ્યા?
પ્રકાશિત
સુરતમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી અમુક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયાં હતાં અને કેટલાક વિસ્તારોમાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
રહેણાક વિસ્તારો, બજારો, હાઇવે અને રેલવે સેવા પર તેની અસર જોવા મળી હતી.
પાણી ભરાતાં સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાઇરલ થયા હતા.
હવામાન વિભાગે સુરતમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



