દીવના દરિયામાં બોટ ડૂબતાં ખલાસીઓને કેવી રીતે બચાવાયા?

વીડિયો કૅપ્શન, દીવના દરિયામાં બોટ ડૂબતાં ખલાસીઓને કેવી રીતે બચાવાયા?
દીવના દરિયામાં બોટ ડૂબતાં ખલાસીઓને કેવી રીતે બચાવાયા?
પ્રકાશિત

દીવના વણાકબારા નજીક માછીમારી દરમિયાન ‘શિવ ચંદન’ નામની ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ છે.

વણાકબારા ક્રીકના પ્રવેશદ્વાર પાસે અન્ય બોટ સાથે અથડાયા બાદ બોટને નુકસાન થયું હતું.

બોટમાં સવાર ટંડેલ સહિત છ ખલાસીઓને અન્ય બોટની મદદથી સુરક્ષિત રીતે બચાવી લેવાયા.

છેલ્લા બે દિવસમાં વણાકબારા નજીક બે ફિશિંગ બોટ ડૂબી છે, જોકે બંને ઘટનામાં તમામ માછીમારોનો બચાવ થયો છે.

દીવના વણાકબારા નજીક માછીમારી દરમિયાન ‘શિવ ચંદન’ નામની ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ છે.

ઇમેજ સ્રોત, ugc

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન