11 તળાવમાંથી પકડાયેલી 36 ટન માછલીનો કેમ નાશ કરાયો?
11 તળાવમાંથી પકડાયેલી 36 ટન માછલીનો કેમ નાશ કરાયો?
પ્રકાશિત
નાગપુરમાં થાઈ માંગુર માછલીના ગેરકાયદે ઉછેર સામે મત્સ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે.
પારશિવણી તાલુકાના 11 તળાવમાંથી 36 ટનથી વધુ થાઈ માંગુર માછલી મળી આવી હતી.
બજારમાં વેચાણ અટકાવવા માટે માછલીને ખાડામાં દાટી નાશ કરવામાં આવી. વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં કુલ 51 ટન થાઈ માંગુર માછલીનો નાશ કરાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



