ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વચ્ચે સપ્ટેમ્બર મહિના માટે શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વચ્ચે સપ્ટેમ્બર મહિના માટે શું છે આગાહી?
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વચ્ચે સપ્ટેમ્બર મહિના માટે શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધીમાં સરેરાશ વરસાદ જોઈએ તેટલો પડ્યો નથી, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર છે.

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જેવા જિલ્લાઓમાં વરસાદ ઓછો પડવાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.

વરસાદ ન થવાથી સિંચાઈના પાણીની તંગી અને વાવેતર ન થવાની સમસ્યા ઊભી થઈ છે.

હવામાન વિભાગ અને વિવિધ મોડેલોના અનુમાન મુજબ 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વધુ વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી, માત્ર છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વચ્ચે સપ્ટેમ્બર મહિના માટે શું છે આગાહી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન