‘150-200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.’ વરસાદ બાદ થયેલા નુકસાન વિશે સુરતના વેપારીઓ શું બોલ્યા?
‘150-200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.’ વરસાદ બાદ થયેલા નુકસાન વિશે સુરતના વેપારીઓ શું બોલ્યા?
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
ગઈ કાલે સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતાં સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાઇરલ થયા હતા.
સુરતમાં પડી રહેલા વરસાદને કારણે લોકોને ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારે ‘150-200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.’ વરસાદ બાદ થયેલા નુકસાન વિશે સુરતના વેપારીઓ શું બોલ્યા?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન