વડોદરામાં જ્યારે એકસાથે 11 મગર દેખાયા
વડોદરામાં જ્યારે એકસાથે 11 મગર દેખાયા
પ્રકાશિત
વડોદરાની ઢાઢર નદીમાં એકસાથે 11 મગરો દેખાયા હતા.
તેમની હાજરીને પગલે વનવિભાગે લોકોને નદીકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે.
જુઓ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



