અમદાવાદ: CNGમાં ભાવવધારા બાદ રિક્ષાચાલકોએ શું કહ્યું?
અમદાવાદ: CNGમાં ભાવવધારા બાદ રિક્ષાચાલકોએ શું કહ્યું?
પ્રકાશિત
સીએનજીના ભાવમાં થયેલા વધારા બાદ લોકોમાં એક નારાજગી જોવા મળી રહી છે.
અમદાવાદમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં CNGના ભાવમાં આશરે છ રૂપિયાનો વધારો થયો છે.
આ વધારાને કારણે રિક્ષાચાલકો વિરોધ કરી રહ્યા છે.
રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોંઘવારી છે અને ગૅસના ભાવ સતત વધી રહ્યા છે, જેનાથી તેઓ પરેશાન છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



