જ્યારે અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી સાપોને પકડતા દેખાયા

વીડિયો કૅપ્શન, જ્યારે અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી સાપોને પકડતા દેખાયા
જ્યારે અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી સાપોને પકડતા દેખાયા
પ્રકાશિત

સાપોને પકડતી જોવા મળતા આ માણસ સામાન્ય નાગરિક નહીં પણ અમેરિકાના હેલ્થ મિનિસ્ટર છે.

તેમનું નામ રૉબર્ટ એફ. કૅનેડી જુનિયર છે, જેઓ આ રીતે સાપને પકડતા દેખાયા હતા.

આ વીડિયો ફ્લોરિડાના ડૉ.મેહમેટ ઓઝના બીચ હાઉસનો છે.

નૅશનલ પાર્ક સર્વિસના જણાવ્યા અનુસાર, આ કાળા રેસર પ્રજાતિના સાપ છે, જે ઝેરી નથી અને સામાન્ય રીતે મનુષ્યો માટે હાનિકારક માનવામાં આવતા નથી.

સાપ, અમેરિકા, રોબર્ટ એફ. કેનેડી જુનિયર

ઇમેજ સ્રોત, @RobertKennedyjr

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન