બૅરલ હવામાં ઊછળ્યાં, ઑઇલ સ્ટોરેજ ગોદામમાં આગ લાગતા અફરાતફરી

વીડિયો કૅપ્શન, બૅરલ હવામાં ઊછળ્યાં, ઑઇલ સ્ટોરેજ ગોદામમાં આગ લાગતા અફરાતફરી
બૅરલ હવામાં ઊછળ્યાં, ઑઇલ સ્ટોરેજ ગોદામમાં આગ લાગતા અફરાતફરી
પ્રકાશિત

ચેન્નાઈમાં ઑઇલ સ્ટોરેજના ગોદામમાં આગ લાગી હતી ત્યારે એક બૅરલ અનેક મીટર હવામાં ઊછળતાં જોવાં મળ્યાં.

આ ઘટના તામિલનાડુનાં ચેન્નાઈનાં મનાલી પુડુનગર વિસ્તારની છે.

જ્યાં ખાનગી ઑઇલ સ્ટોરેજ ગોદામમાં આગ લાગતા કર્મચારીઓને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયરફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કલાકોની મહેનત પછી આગને કાબૂમાં લીધી હતી.

તમિલનાડુ, ચેન્નાઈ, તેલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન