પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થતાં સુરતના લોકોએ શું કહ્યું?
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થતાં સુરતના લોકોએ શું કહ્યું?
પ્રકાશિત
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરના વધારાની જાહેરાત થઈ છે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ કટોકટીને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં વિક્ષેપ પડ્યો હોવા છતાં, દેશમાં કોઈ ઈંધણની અછત નથી.
અત્યાર સુધી, ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો થયો નહોતો.
પણ હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રૂપિયા જેટલો વધારો થયો છે.
આ ભાવવધારા પર સુરતના લોકોએ કેવી પ્રતિક્રિયા આપી?




