ડીઝલ માટે ડ્રમ અને કૅન સાથે લોકોએ દોટ મૂકી?

વીડિયો કૅપ્શન, ડીઝલ માટે ડ્રમ અને કૅન સાથે લોકોએ દોટ મૂકી?
ડીઝલ માટે ડ્રમ અને કૅન સાથે લોકોએ દોટ મૂકી?
પ્રકાશિત

ઈરાન યુદ્ધને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછતના સમાચાર જોવા મળે છે અને અનેક જગ્યાએ પેટ્રોલ પંપ પર લાઇનો લાગવાના પણ અહેવાલો આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી પણ આવાં જ કંઈક દૃશ્યો સામે આવ્યાં હતાં. લોકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જેવું ડીઝલનું વેચાણ શરૂ થયું કે હાથમાં ડ્રમ, કેરબા અને કૅન સાથે દોટ મૂકી હતી.

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો વાઇરલ થયો છે.

પેટ્રોલ-ડીઝલ

ઇમેજ સ્રોત, Getty Images