બાર્બી ડૉલની શરૂઆત કેવી રીતે થઈ હતી?
બાર્બી ડૉલની શરૂઆત કેવી રીતે થઈ હતી?
પ્રકાશિત
બાર્બરા મિલસેન્ટ રૉબર્ટ્સ, જેને બધા બાર્બીના નામે જાણે છે. તેને પહેલીવાર 1959માં ન્યૂયૉર્ક ટૉય ફેરમાં લૉન્ચ કરાઈ હતી.
આ બાર્બીના શરૂઆતના નમૂનાઓમાંથી એક છે. જે હવે એક સંગ્રહ કરવા યોગ્ય વસ્તુ બની ગઈ છે.
એટલું જ નહીં તે સ્કૉટલૅન્ડમાં યોજાયેલા બાર્બી ઍક્ઝિબિશનનું કેન્દ્ર પણ બની.
આઇકૉનિક ઢીંગલીની પાસે પોતાનું ઘર પણ હતું. ફેશનેબલ કપડાં અને કાર હતી.
બાર્બી ડૉલની કહાણી કેવી રીતે શરૂ થઈ હતી તે જાણો આ અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



