અમરેલીમાં સિંહના હુમલાથી 21 વર્ષીય યુવાનનું મોત
અમરેલીમાં સિંહના હુમલાથી 21 વર્ષીય યુવાનનું મોત
પ્રકાશિત
ગુજરાતમાં સિંહ અને માનવ ઘર્ષણની ઘટનાઓમાં કેટલાક દિવસથી વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે અમરેલીના લીલીયામાં સિંહના હુમલામાં 21 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે.
લીલીયાના અંટાળિયા પાસે લુવારિયા રિઝર્વ ફૉરેસ્ટની બાજુના વિસ્તારમાં આ ઘટના બની હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



