રાજકોટમાં સોનાના વેપારીઓએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, રાજકોટમાં સોનાના વ્યવસાયિકોએ શું કહ્યું?
રાજકોટમાં સોનાના વેપારીઓએ શું કહ્યું?
પ્રકાશિત

ભારતે સોના અને ચાંદીની આયાત ઘટાડવા માટે તેની ઉપરની ડ્યૂટીને છ ટકાથી વધારીને પંદર ટકા કરી છે.

લોકો સોનાની ખરીદી ટાળે અને વિદેશી હૂંડિયામણની બચત થાય, એ હેતુસર આમ કરવામાં આવ્યું હોવાનું જણાવાય રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે સિકંદરાબાદ ખાતે પોતાના ભાષણમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને એક વર્ષ માટે પેટ્રોલ અને ડીઝલમાં કરકસર કરવા, શક્ય હોય એટલું વર્ક-ફ્રૉમ-હોમ અપનાવવા, સોનાની ખરીદી ટાળવા, અને એક વર્ષ સુધી રસોઈ માટેનું તેલ ઓછું વાપરવાની સાથે આ સમયગાળા દરમિયાન લોકોને વિદેશયાત્રા ટાળવાની પણ અપીલ કરી હતી.

એ પછીના વડોદરામાં પણ તેમણે આવી જ અપીલ કરી હતી.

સોનું

ઇમેજ સ્રોત, Getty Images