ગુજરાતમાં વરસાદનું જોર કયારે વધશે, નવા રાઉન્ડની શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં વરસાદનું જોર કયારે વધશે, નવા રાઉન્ડની શું છે આગાહી?
ગુજરાતમાં વરસાદનું જોર કયારે વધશે, નવા રાઉન્ડની શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

જોકે, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ નોંધાવા છતાં રાજ્યમાં હજુ એવા પણ ઘણા વિસ્તારો છે જ્યાં હજુ સુધી જોઈએ એટલો વરસાદ નથી નોંધાયો.

ગુજરાતમાં નવા રાઉન્ડની શું છે આગાહી અને વરસાદનું જોર ક્યારે વધશે એ જુઓ આ વીડિયોમાં.

ગુજરાતના હવામાન, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Parveen Kumar/Hindustan Times via Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન