પીએમ મોદીએ '25 વર્ષ જૂનું' મફલર દેખાડીને ન્યૂઝીલૅન્ડમાં શું કહ્યું?

વીડિયો કૅપ્શન, પીએમ મોદીએ '25 વર્ષ જૂનું' મફલર દેખાડીને ન્યૂઝીલૅન્ડમાં શું કહ્યું?
પીએમ મોદીએ '25 વર્ષ જૂનું' મફલર દેખાડીને ન્યૂઝીલૅન્ડમાં શું કહ્યું?
પ્રકાશિત

નરેન્દ્ર મોદી ન્યૂઝીલૅન્ડની રાજકીય યાત્રા ઉપર છે. વડા પ્રધાન તરીકે આ તેમનો પ્રથમ ન્યૂઝીલૅન્ડ પ્રવાસ છે.

જોકે, અહીં, વડા પ્રધાન મોદીએ તેમની ન્યૂઝીલૅન્ડની આ પહેલાંની યાત્રાને યાદ કરી હતી. તેઓ ક્યારે ન્યૂઝીલૅન્ડ ગયા હતા અને ત્યારે શું અનુભવ થયો હતો, તેના વિશે તેમણે જાહેરસભામાં શું કહ્યું, જાણો.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images