પૂરમાં ફસાયાં પાલતું પ્રાણીઓ, કેવી રીતે બચાવાયાં?
પૂરમાં ફસાયાં પાલતું પ્રાણીઓ, કેવી રીતે બચાવાયાં?
પ્રકાશિત
પાળેલા પશુઓ એનિમલ શેલ્ટર હોમમાં પૂરના પાણીમાં ફસાઈ ગયાં અને બચવાની કોશિશ કરવા લાગ્યાં ત્યારે શેલ્ટર હોમના સંચાલક પૂરના પાણીમાં ઊતર્યા અને આ પાળેલા પશુઓને બચાવવા પ્રયાસ કર્યો.
વીડિયો દક્ષિણ ચીનના ગુઆંગ શી પ્રાંતનો છે જ્યાં દરિયાઈ વાવાઝોડા મેઇસાકને કારણે વિક્રમી વરસાદ પડ્યો.
સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડા અને વરસાદને કારણે ઓછામાં ઓછા 17 લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજારો લોકોનું સ્થાંતર કરવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images



