કેરળમાં રહેતા ગુજરાતીઓની દાઢે વળગેલી વાનગી
કેરળમાં રહેતા ગુજરાતીઓની દાઢે વળગેલી વાનગી
પ્રકાશિત
પુટ્ટ કડલા નામની આ રેસિપી કેરળમાં રહેતા ગુજરાતી સમુદાયની ખાસ પસંદ છે.
પુટ્ટ પાઉડર, ખમણેલું કોપરું, ચણા વગેરેના મિશ્રણથી બનતી આ વાનગીને ખમણની જેમ સ્ટીમ કરવામાં આવે છે.
જુઓ કઈ રીતે બને છે આ વાનગી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



