કૉન્ડોમના ભાવો ભારતમાં યુદ્ધને કારણે વધશે?

વીડિયો કૅપ્શન, યુદ્ધના કારણે કૉન્ડોમ મોંઘા બનશે?
કૉન્ડોમના ભાવો ભારતમાં યુદ્ધને કારણે વધશે?

ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયલના હુમલા બાદ ઊભા થયેલા મધ્યપૂર્વ એશિયાના તણાવની અસર કૉન્ડોમના ભાવો ઉપર પણ થઈ શકે છે.

કૉન્ડોમના ઉત્પાદનમાં એમોનિયા તથા સિલિકૉન ઑઇલ જેવા પેટ્રો-કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ થાય છે અને મધ્યપૂર્વ એશિયાના તણાવને કારણે તેના પુરવઠામાં અવરોધ ઊભો થયો છે.

ભારતમાં કૉન્ડોમનું બજાર કેટલું મોટું છે? સિલિકોન ઑઇલ તથા એમોનિયાનો ઉપયોગ કેવી રીતે થાય છે?

પરિવાર નિયોજનનાં સાધનની અછત દેશના આરોગ્ય કાર્યક્રમને કેવી રીતે અસર કરી શકે છે, જાણો આ વીડિયોમાં.

કોન્ડોમના ભાવો, બીબીસી ગુજરાતી, મધ્ય પૂર્વ એશિયા તણાવ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન