ગુજરાત: આ મુસ્લિમ પરિવારે બનાવેલા ગરબા દેશભરમાં વેચાય છે
ગુજરાત: આ મુસ્લિમ પરિવારે બનાવેલા ગરબા દેશભરમાં વેચાય છે
પ્રકાશિત
બનાસકાંઠાના આસેડા ગામમાં રહેતો એક મુસ્લિમ પરિવાર છેલ્લાં 20 વર્ષથી માટીનાં ગરબા અને અન્ય વાસણો બનાવે છે.
નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના માટે ઉપયોગમાં લેવાતા કલાત્મક ગરબા તૈયાર કરતો આ પરિવાર હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે.
પરિવારના જણાવ્યા અનુસાર, તેમના બનાવેલા ગરબા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ વેચાય છે.
વધુ જુઓ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



