નેપાળ: ફરીવાર એવું પૂર આવ્યું કે ઇમારતો તણાઈ ને ગામોમાં તબાહી
નેપાળ: ફરીવાર એવું પૂર આવ્યું કે ઇમારતો તણાઈ ને ગામોમાં તબાહી
પ્રકાશિત
નેપાળમાં વિનાશક પૂરે મચાવેલી તબાહીના આ વીડિયો છે. રવિવારે આ પૂરના કારણે બે ગામો તબાહ થઈ ગયાં હતાં અને પાંચ લોકો લાપતા થયા હતા.
અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ પૂર ભૂસ્ખલન કે હિમસ્ખલનના કારણે આવ્યું છે કે નહીં.
તિબેટના સરહદી શહેરોમાં પૂર આવ્યાના બે મહિના પછી આ ઘટના સામે આવી છે. એ સમયે 1400 થી વધુ લોકોનાં મોત થયાં હતાં જ્યારે હજારો લોકો ગૂમ થયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



