85 વર્ષે MA કર્યા બાદ હવે આ દાદાનું શું લક્ષ્ય છે?
85 વર્ષે MA કર્યા બાદ હવે આ દાદાનું શું લક્ષ્ય છે?
પ્રકાશિત
85 વર્ષની ઉંમરે સિરસાના લાલચંદ ગુદારાએ માસ્ટર્સની પરીક્ષા પાસ કરી છે.
તેમણે માત્ર આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ વર્ષ 1962ની આસપાસ આર્મીમાં ભરતી થઈ હતી.
આર્મીમાંથી નિવૃત્તિ બાદ તેમણે ટ્રાન્સપૉર્ટ વિભાગમાં નોકરી કરી.
70 વર્ષની ઉંમરે તેમણે પૌત્ર-પૌત્રીઓની પ્રેરણાથી ફરી અભ્યાસ શરૂ કર્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



