આ પંજાબી યુવક ગરબા ટ્રેનર કેવી રીતે બન્યો ?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
આ પંજાબી યુવક ગરબા ટ્રેનર કેવી રીતે બન્યો ?
પ્રકાશિત

કચ્છમાં રહેતા પંજાબી યુવક હરજિન્દર સિદ્ધુ બાળપણથી જ ગરબા રમતા શીખ્યા છે.

તેઓ ગરબા રમે છે અને અન્ય લોકોને પણ શીખવે છે.

પંજાબની પરંપરા સાથે જોડાયેલા રહીને ગુજરાતની સંસ્કૃતિને અપનાવનારા હરજિન્દર માટે ગરબા માત્ર નૃત્યની સાથે સાથે માતાજીની આરાધના અને પેઢી દર પેઢી આગળ વધતી પરંપરા છે.

વધુ જુઓ વીડિયોમાં...

ગરબા ટ્રેનર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન