મોહન ભાગવત મુસ્લિમોને દેશમાંથી કાઢી મૂકવાની વિચારધારા વિશે શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, મોહન ભાગવત મુસ્લિમોને દેશમાંથી કાઢી મૂકવાની વિચારધારા વિશે શું બોલ્યા?
મોહન ભાગવત મુસ્લિમોને દેશમાંથી કાઢી મૂકવાની વિચારધારા વિશે શું બોલ્યા?
પ્રકાશિત

મોહન ભાગવતે મુસ્લિમોને દેશમાંથી કાઢી મૂકવાની વિચારધારાને હિંદુત્વથી વિરુદ્ધ ગણાવી છે.

તેમણે કહ્યું કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવો જોઈએ એવું માનનાર વ્યક્તિ હિંદુ રહી શકતી નથી.

તેમણે તમામ લોકોની ગરિમા અને સમાનતાની વાત કરતાં કહ્યું કે આપણે સાથે રહેવાનું છે.

ભાગવતના અમેરિકા પ્રવાસનો અનેક સંગઠનો વિરોધ કરી રહ્યા છે અને ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાણીએ પણ તેનો વિરોધ કર્યો છે.

મોહન ભાગવત, આરએસએસ, બીબીસી ગુજરાતી