નાના પાટેકર પોતાના પ્રખ્યાત ડાયલૉગ વિશે શું બોલ્યા હતા?
નાના પાટેકર પોતાના પ્રખ્યાત ડાયલૉગ વિશે શું બોલ્યા હતા?
પ્રકાશિત
નાના પાટેકરનું નિધન થઈ ગયું છે. જાણકારી પ્રમાણે નાના પાટેકરને સવારે 5.20 કલાકે ગોવાની મણિપાલ હૉસ્પિટલની મેડિકલ ટીમે મૃત ઘોષિત કર્યા.
ગોવામાં તેઓ તેમના ઘરે હતા ત્યારે તેમને અચાનક દર્દ ઉપડ્યું હતું. ત્યાર બાદ તેમના ફ્લૅટ પર એક મેડિકલ ટીમ પહોંચી હતી જ્યાં તેઓ બેહોશ મળી આવ્યા હતા.
મેડિકલ ટીમે તેમને સારવાર આપવાની કોશિશ કરી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન તેમને મૃત ધોષિત કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images



