તરણેતરમાં 11 વર્ષ સુધી લાડુ ખાવાની સ્પર્ધા જીતેલા સસરાને જમાઈએ હરાવ્યા
તરણેતરમાં 11 વર્ષ સુધી લાડુ ખાવાની સ્પર્ધા જીતેલા સસરાને જમાઈએ હરાવ્યા
પ્રકાશિત
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાતા તરણેતરના મેળામાં છત્રી શણગારવાની અને કુસ્તી જેવી પરંપરાગત રમતો ઉપરાંત લાડુ ખાવાની સ્પર્ધા પણ યોજાઈ હતી.
આ વખતે બળવંતભાઈ વિજેતા થયા છે. ગત વર્ષે પણ તેઓ જ વિજેતા બન્યા હતા.
ત્યારે 11 વખત વિજેતા થયેલા માવજીભાઈ તેમના સસરા થાય. બળવંતભાઈએ જીતવા માટે શું સ્ટ્રૅટજી અપનાવી હતી અને તેમણે સસરાને શા માટે હરાવ્યા, જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



