આ પરિવારે 'નકલી પાડું' બનાવી ભેંસ સામે કેમ મૂક્યું?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
આ પરિવારે 'નકલી પાડું' બનાવી ભેંસ સામે કેમ મૂક્યું?
પ્રકાશિત

બનાસકાંઠાના પરિવારે આ નકલી બચ્ચું ભેંસના મરેલા બચ્ચાના ચામડામાંથી એક ખાસ કારણથી બનાવ્યું છે.

વડગામ નજીક આવેલા ચિત્રોડા ગામના તબેલામાં ભેંસનું આ ડુપ્લીકેટ બચ્ચું બનાવાયું છે.

બચ્ચું મરી ગયા બાદ આ ભેંસ દૂધ આપતી નહોતી, જેના કારણે પશુપાલક પરિવારે આવો રસ્તો પસંદ કર્યો હતો.

પશુપાલક પરિવારના કહેવા પ્રમાણે હવે ભેંસ તેને પોતાનું જ જીવતું બચ્ચું સમજીને દૂધ આપવા લાગી છે.

ભેંસનું પાડું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન