ગુજરાતના એ પ્રજ્ઞાચક્ષુ મુસ્લિમ યુવતી જે 100 ગરબા અને 250 ભજન ગાય છે
ગુજરાતના એ પ્રજ્ઞાચક્ષુ મુસ્લિમ યુવતી જે 100 ગરબા અને 250 ભજન ગાય છે
પ્રકાશિત
જૂનાગઢના રાષ્ટ્રીય અંધજન મંડળ સાથે સંકળાયેલી પ્રજ્ઞાચક્ષુ બહેનો નવરાત્રિમાં આત્મવિશ્વાસ સાથે ગરબે રમે છે.
અરીસા વગર મેકઅપ કરવાથી લઈને એકબીજાની મદદથી શણગાર સજવા અને ગરબાની પ્રૅક્ટિસ કરવા સુધીની તેમની સફર પ્રેરણાદાયી છે. છેલ્લાં 22 વર્ષથી કાર્યરત આ સંસ્થા 25 દીકરીઓને શિક્ષણ અને વિવિધ કૌશલ્યોની તાલીમ આપીને સ્વાવલંબી બનવામાં મદદ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



