આ છોકરો રોજ ટ્રાફિક સિગ્નલ પર હેલ્મેટ પહેરીને ડાન્સ કેમ કરે છે?
આ છોકરો રોજ ટ્રાફિક સિગ્નલ પર હેલ્મેટ પહેરીને ડાન્સ કેમ કરે છે?
પ્રકાશિત
આંધ્ર પ્રદેશના બડુગુ વેંકટ રસ્તા પર હેલ્મેટ પહેરીને ડાન્સ કરીને લોકોને ટ્રાફિક સુરક્ષાનો સંદેશ આપે છે. માર્ગ અકસ્માતમાં પોતાના મિત્ર અને પિતરાઈ ભાઈને ગુમાવ્યા બાદ તેમણે હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ ફેલાવવાનું અભિયાન શરૂ કર્યું.
સરકારી આંકડા મુજબ, 2025માં ભારતમાં માર્ગ અકસ્માતોમાં 1.83 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ અનેક લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



