ગુજરાતની ચૂંટણીઓનો ઇતિહાસ તસવીરોમાં

1996માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન મતપેટીને બાંધીને રાખવામાં આવી છે.
ઇમેજ કૅપ્શન, 1996માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન બાંધીને રાખવામાં આવેલી મતપેટી
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અમદાવાદના અલિયાન્સ ફ્રાન્સેસ ખાતે ગુજરાતની ચૂંટણીના ઇતિહાસનું તસવીરી પ્રદર્શન Indelible Ink, Indelible Legacy યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 22મી સદી સુધીની ગુજરાતમાં યોજાયેલી લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તસવીરનું પ્રદર્શન યોજાયું.

આ તસવીરોમાં 1960માં થયેલી ગુજરાત રાજ્યની સ્થાપના બાદ યોજાયેલી 1962માં પ્રથમ વખત યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની અલભ્ય તસવીરો પ્રદર્શિત કરાઈ છે. આ ઉપરાંત 1952માં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીરો છે.

આ પ્રદર્શનમાં ફોટોજર્નાલીસ્ટ શુકદેવ ભચેચ અને દીકરા કલ્પિત ભચેચની તસવીરો છે.

line

1952ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીર

1952ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીર
ઇમેજ કૅપ્શન, 1952ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીર
line

1962માં ગુજરાતની પહેલી ચૂંટણીની તૈયારી

1960 પછી બૃહદ મુંબઈ રાજ્યમાંથી મુક્ત થયા પછી 1962માં યોજાયેલી ગુજરાતની પહેલી ચૂંટણી
ઇમેજ કૅપ્શન, 1960 પછી બૃહદ મુંબઈ રાજ્યમાંથી મુક્ત થયા પછી 1962માં યોજાયેલી ગુજરાતની પહેલી ચૂંટણી
line

મતદાન માટે આવેલી મહિલાઓ

મતદાનની તસવીર
line

1962ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીર

1962ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીર
ઇમેજ કૅપ્શન, 1962ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી સમયની તસવીર
line

1984ની ચૂંટણીમાં વોટ આપવા આવેલાં વિકલાંગ

1984ની લોકસભા ચૂંટણીમાં વોટ આપવા આવેલાં શારિરીક વિકલાંગ લોકો
ઇમેજ કૅપ્શન, 1984ની લોકસભા ચૂંટણીમાં વોટ આપવા આવેલાં શારિરીક વિકલાંગ મતદાતા
line

1977ની ચૂંટણીની તસવીર

1977ની ચૂંટણીની તસવીર
ઇમેજ કૅપ્શન, 1977ની ચૂંટણીની તસવીર
line

1996માં વોટ આપવા આવેલાં બુઝુર્ગ મહિલાની તસવીર

1996ની લોકસભાની ચૂંટણી દરમિયાન અમદાવાદના એક મતદાન મથકની તસવીર
ઇમેજ કૅપ્શન, 1996ની લોકસભાની ચૂંટણી દરમિયાન અમદાવાદના એક મતદાન મથકની તસવીર
line

2009માં વોટ આપવા આવેલાં મહિલાની તસવીર

2009ની ચૂંટણીમાં વોટ આપીને આવેલાં મહિલા
ઇમેજ કૅપ્શન, 2009ની ચૂંટણીમાં વોટ આપીને આવેલાં મહિલા
line
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.મુર્લી ક્રિશ્નન, રાજ્યના ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદ અને ફોટોગ્રાફર કલ્પિત ભચેચ
ઇમેજ કૅપ્શન, રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. મુરલી ક્રિશ્નન, રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ અને ફોટોગ્રાફર કલ્પિત ભચેચ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો