કચ્છમાં ધોમધગતા તાપ વચ્ચે અગરિયા કેવી રીતે મીઠું પકવે છે?
કચ્છમાં ધોમધગતા તાપ વચ્ચે અગરિયા કેવી રીતે મીઠું પકવે છે?
પ્રકાશિત
કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાઓનું જીવન સામાન્ય માણસથી ઘણું જ અલગ છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ મીઠું પકવતા આ અગરિયાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
આ અગરિયાનો કહેવા પ્રમામે તેમની સમસ્યાઓનો કોઈ અંત નથી. રણની વચ્ચે ગરમીમાં મીઠું પકવતાં અગરિયણોની શું સમસ્યા છે અને તેઓ કેવી હાલતમાં જિંદગી જીવી રહ્યાં છે તે જુઓ આ વીડિયોમાં.
વીડિયો: રૉક્સી ગાગડેકર છારા
કૅમેરા: પવન જયસ્વાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



