ભારે વરસાદ વચ્ચે જોતજોતાંમાં આખું મકાન ધરાશાયી થયું
ભારે વરસાદ વચ્ચે જોતજોતાંમાં આખું મકાન ધરાશાયી થયું
પ્રકાશિત
મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદના કારણે બે માળનું મકાન ધરાશાયી થયું.
પુણેના સોમવાર પેઠમાં વરસાદ દરમિયાન એક જૂનું મકાન ધરાશાયી થયું હતું.
ફાયર બ્રિગેડે રહેવાસીઓને ખાલી કરવાની સૂચના આપી હતી, કારણ કે મકાન ખૂબજ જર્જરિત હતું.
જ્યારે લોકો પોતાનો સામાન બહાર કાઢી રહ્યા હતા ત્યારે અચાનક ઇમારત તૂટી પડી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જર્જરિત મકાનને ખાલી કરવા હોવાથી તંત્રે નિર્દેશ કર્યો હતો.
જુઓ વીડિયો...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



