સુરત : ભયંકર ગરમીમાં હાલાકી ભોગવતા કામદારોની આપવીતી
સુરત : ભયંકર ગરમીમાં હાલાકી ભોગવતા કામદારોની આપવીતી
પ્રકાશિત
ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો દિવસે-દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરા અને ઉધના જેવા શ્રમિકોની ખાસ્સી વસતિ ધરાવતા વિસ્તારોમાં લોકો ટાંચા સાધનો વડે ગરમી સામે લડવા માટે મજબૂર છે.
કેટલાક લોકો પતરાંનાં ઘરોમાં રહે છે, તો કૂલર અને પંખા જેવા સાધનો પણ ગરમી સામે રાહત આપવામાં નિષ્ફળ નિવડી રહ્યાં છે.
શું છે આ શ્રમિકોની મજબૂરી અને તેઓ કેવી સ્થિતિમાં જીવે છે, તેમના વિશે જાણો.

ઇમેજ સ્રોત, BBC/Getty
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



