સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ કોણ છે?

વીડિયો કૅપ્શન,
સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ કોણ છે?
પ્રકાશિત

ગીતાંજલિને સોનમ વાંગચુકના PILLAR OF SUPPORT તરીકે ઓળખવામાં આવે છે. જોકે, ગીતાંજલિની આગવી ઓળખ પણ છે.

ગીતાંજલિનો જન્મ ઓડિશાના બાલાસૌર ખાતે એક પંજાબી પરિવારમાં થયો હતો.

તેઓ લદ્દાખસ્થિત Himaliyan Institute of Alternativeનાં સહસંસ્થાપક પણ છે. ગીતાંજલિ અને સોનમે વર્ષ 2017માં તેની શરૂઆત કરી હતી.

સોનમને સફદરજંગ હૉસ્પિટલે લઈ જવાયા, ત્યારે પણ ગિતાંજલી તેમના ઇરાદા વિશે અડગ જણાયાં હતાં. તેઓ સોનમનાં સંદેશાવાહક પણ બન્યાં હતાં.

આજે જાણીએ ગીતાંજલિની સફર વિશે...

ગીતાંજલિને સોનમ વાંગચુકના PILLAR OF SUPPORT તરીકે ઓળખવામાં આવે છે. જોકે, ગીતાંજલિની આગવી ઓળખ પણ છે.
ઇમેજ કૅપ્શન, ગીતાંજલિને સોનમ વાંગચુકના PILLAR OF SUPPORT તરીકે ઓળખવામાં આવે છે. જોકે, ગીતાંજલિની આગવી ઓળખ પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન