ઈરાનના સસ્તાં ડ્રોન, અમેરીકાની મોંઘી સુરક્ષા મિસાઇલો પર ભારે?
ઈરાનના સસ્તાં ડ્રોન, અમેરીકાની મોંઘી સુરક્ષા મિસાઇલો પર ભારે?
છેલ્લા એક મહિનામાં એશિયામાં આવેલા ખાડીના દેશોના ક્ષેત્રમાં જે અરાજકતા ફેલાઈ છે તેણે ફરીથી એક વખત સાબિત કરી દીધું છે કે આધુનિક યુદ્ધક્ષેત્રમાં ડ્રૉન શું કરી શકે છે.
ઈરાને આખા પશ્ચિમ એશિયામાં સેન્સરો, રડારો, સૈન્ય છાવણીઓ, તેલ ગૅસનાં પાયાનાં માળખાં, બંદરો, હવાઈ મથકોને આક્રમક રીતે નિશાન બનાવવા માટે બૅલેસ્ટિક મિસાઇલોની સાથે જ તેના ડ્રૉનનો ઉપયોગ કર્યો છે.
ઈરાનનાં સસ્તાં ડ્રૉન ઇઝરાયલના ઍર ડિફેન્સને કેવી રીતે આપી રહ્યાં છે માત, ભારતે તેમાંથી શો બોધપાઠ લેવો જોઈએ? એની વાત આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, EPA



