નવસારી : પારસીઓ નવું વર્ષ કેવી રીતે ઊજવે છે?

વીડિયો કૅપ્શન, નવસારી: જાણો છો, પારસીઓ કેવી રીતે નવું વર્ષ ઊજવે?
નવસારી : પારસીઓ નવું વર્ષ કેવી રીતે ઊજવે છે?
પ્રકાશિત

નવસારીમાં પારસીઓએ 1395મું નવવર્ષ ઊજવ્યું હતું.

પારસીઓએ એકબીજાને નવાં વર્ષની મુબારકબાદી આપી.

પતેતીના બીજા દિવસે પારસી નવવર્ષની ઉજવણી કરાઈ હતી.

પવિત્ર આતશમાં સુખડ અને લોબાનની આહુતિ પણ આપી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન