રશિયા : ભારે વરસાદથી પૂર આવ્યું, 2000 ઘરોમાં પાણી ઘૂસી જતાં કેવી તબાહી થઈ?

વીડિયો કૅપ્શન, રશિયા: ભારે વરસાદથી પૂર, બિલ્ડિંગ પડી, 2000 ઘરમાં પૂરનું પાણી
રશિયા : ભારે વરસાદથી પૂર આવ્યું, 2000 ઘરોમાં પાણી ઘૂસી જતાં કેવી તબાહી થઈ?

રશિયાના દાગેસ્તાન પ્રાંતમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું હતું, જેના કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને રસ્તાઓ દેખાતા બંધ થઈ ગયા હતા.

આથી, લોકોએ અવરજવર માટે રસ્તાઓ ઉપર હોડીઓ ઉતારવી પડી હતી.

દાગેસ્તાનમાં ભારે વરસાદને કારણે ઇમર્જન્સી જાહેર કરવી પડી હતી અને વીજપુરવઠાને પણ અસર પહોંચી હતી.

ત્યાં કેવી પરિસ્થિતિ છે, જુઓ આ વીડિયોમાં.

રશિયા પુર,

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન