You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલાં પાયલ લિમ્બાચિયાએ રાજકારણમાં કેમ ઝંપલાવ્યું?
ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલાં પાયલ લિમ્બાચિયાએ રાજકારણમાં કેમ ઝંપલાવ્યું?
ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સાથે મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો જંગ જામ્યો છે.
અમદાવાદ મ્યુનિસપલ કૉર્પોરેશનના વિરાટનગર વોર્ડમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
કૉંગ્રેસ દ્વારા આ વખતે ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તેઓ શું કહે છે તેના પર નજર?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન