કેરળમાં પેઢીઓથી વસેલા ગુજરાતી યુવાનો હવે કેરળ કેમ છોડવા માગે છે?
કેરળમાં પેઢીઓથી વસેલા ગુજરાતી યુવાનો હવે કેરળ કેમ છોડવા માગે છે?
કેરળના દરિયાકિનારે આવેલા કાલિકટનાં આ મકાનો અમદાવાદની પોળોનાં મકાનોની યાદ અપાવે તેવી રીતે બનાવવામાં આવ્યાં છે.
હજુ 10 વર્ષ પહેલાં સુધી અહીં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો રહેતા હતા, પરંતુ આજકાલ અહીં માત્ર સિનિયર સિટીઝન્સ જ જોવા મળે છે.
નવી પેઢીના ગુજરાતીઓ હવે ધીરે ધીરે કેરળને 'અલવિદા' કહી રહ્યા છે.
લગભગ 600 વર્ષથી ગુજરાત તેમજ મુંબઈના અલગ-અલગ ખૂણેથી આવીને કેરળના કાલિકટ, કોચીન, ઇરનાકુલમ્ અને એલેપ્પી જેવા વિસ્તારોમાં વસવાટ કરી રહેલા આ ગુજરાતી મૂળના લોકોની નવી પેઢી હવે ધીરે ધીરે કેરળ છોડી રહી છે.
ગુજરાતીઓ હવે કેરળ છોડવા કેમ માગે છે?
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



