ખેડબ્રહ્મા : યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગઈ, પછી શું થયું?

વીડિયો કૅપ્શન, ખેડબ્રહ્મા :યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગઈ, પછી શું થયું?
ખેડબ્રહ્મા : યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગઈ, પછી શું થયું?
પ્રકાશિત

ગુજરાતના ખેડબ્રહ્મામાં યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ, મામલતદાર સહિતની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ભારે જહેમત બાદ આ યુવતીને ટાવર પરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન