ચીનમાં પાણીમાં તણાઈ એક પછી એક કાર
ચીનમાં પાણીમાં તણાઈ એક પછી એક કાર
પ્રકાશિત
ચીનમાં રમકડાંની જેમ એક પછી એક કાર તણાઈ જતી જોવા મળી હતી.
બાવી વાવાઝોડાને કારણે ત્યાં પૂર્વ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
જુઓ કેવી સ્થિતિ થઈ?

ઇમેજ સ્રોત, Reuters



