આ પરિવાર બોટને જ પોતાનું ઘર બનાવી કેવી રીતે રહે છે?
આ પરિવાર બોટને જ પોતાનું ઘર બનાવી કેવી રીતે રહે છે?
ઘરની વાત આવે એટલે આપણને સામાન્ય રીતે ઈંટ, રેતી અને સિમેન્ટ વગેરેથી બનેલી ઇમારતની કલ્પના થાય.
પરંતુ આંધ્ર પ્રદેશના લગભગ 50 પરિવાર સબરી નદીમાં હોડીને જ પોતાનું ઘર બનાવીને રહે છે.
બાળકો આ હોડીમાં જ મોટા થાય છે અને ત્યાં જ પોતાનું સમગ્ર જીવન પસાર કરે છે.
તેઓ શા માટે આવું જીવન જીવે છે અને બોટમાં કેવી રીતે પોતાનું જીવન પસાર કરે છે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



