સુરત : ભાજપ-કૉંગ્રેસ અને આપના નેતાઓ સામસામે આવી ગયા

વીડિયો કૅપ્શન, સુરત : ભાજપ-કૉંગ્રેસ અને આપના નેતાઓ સામસામે આવી ગયા
સુરત : ભાજપ-કૉંગ્રેસ અને આપના નેતાઓ સામસામે આવી ગયા

સુરતની કલેક્ટર ઑફિસ ખાતે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફૉર્મ ભરવા આવ્યા તો ત્રણેય પક્ષના ઉમેદવારો ભેગા થઈ ગયા.

તેઓ કાર્યકર્તાઓ સાથે અહીં પહોંચ્યા હતા. ત્રણે પક્ષના નેતાઓ પોત પોતાના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

બાદમાં મીડિયા સાથેની વાતમાં ત્રણેવ પક્ષના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

બીબીસી ગુજરાતી